ડિવોર્સને લઇ કંઇ કહેવું છે? ધનશ્રીએ ઈશારામાં જવાબ આપ્યો: મ્યુઝિક વીડિયો પ્રમોટ કરવા પહોંચેલી ધનશ્રીને પેપરાઝીએ કહ્યું- ‘ગીત સાથે તમારી સિચુએશન એકદમ મેચ થાય છે’
20 મિનિટ પેહલાકૉપી લિંકયુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે.ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ...