ZEEને પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 118 કરોડનો નફો: સબસ્ક્રિપ્શનની આવક 8.78% વધીને 987 કરોડ થઈ, કંપનીના શેર 1.89% વધ્યા
મુંબઈ19 મિનિટ પેહલાકૉપી લિંકનાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) ZEE એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝિસનો એકીકૃત નફો વાર્ષિક ધોરણે (YoY) વધીને ...