ઝીનત અમાને રિલેશનશિપ અંગે આપી આ સલાહ: એક્ટ્રેસે કહ્યું, ‘લગ્ન પહેલાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું જરૂરી છે, હું મારા પુત્રને પણ આ સલાહ આપું છું’
8 મિનિટ પેહલાકૉપી લિંકદિગ્ગજ એક્ટ્રેસ ઝીનત અમાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં રિલેશનશિપની સલાહ આપી છે. ...