ટ્રમ્પે ઝેલેન્સકીને સામાન્ય કોમેડિયન અને તાનાશાહ કહ્યો: કહ્યું- તેઓ ચૂંટણી વિના જ રાષ્ટ્રપતિ; ઝેલેન્સકીએ કહ્યું હતું- તેઓ ગેરસમજમાં જીવી રહ્યા છે
વોશિંગ્ટન/કિવ5 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ટ્રમ્પે બુધવારે ...