‘મારાથી પણ ભૂલો થાય છે…હું માણસ છું, ભગવાન નથી’: મોદીએ પોતાના પહેલાં પોડકાસ્ટમાં કહ્યું- રાજકારણમાં યુવાનોએ મહત્ત્વાકાંક્ષા સાથે નહીં, એક મિશન સાથે આવવું જોઈએ
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથે પોડકાસ્ટ કર્યું હતું. કામથે ગુરુવારે તેનું ટ્રેલર રિલીઝ ...