પાકિસ્તાની ચાહકો ગમે તેટલા ટ્રોલ કરે, IPL શ્રેષ્ઠ છે: રઝાએ કહ્યું- મને ભારતમાં અપેક્ષા કરતાં વધુ પ્રેમ મળ્યો, ઝિમ્બાબ્વે WC નહીં રમે તેનો ગુનેગાર હું
દુબઈ13 મિનિટ પેહલાલેખક: રાજકિશોરકૉપી લિંકઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાએ કહ્યું છે કે IPL વિશ્વની સર્વશ્રેષ્ઠ લીગ છે, મને તેમાં કોઈ ખોટું ...