બુલાવાયો ટેસ્ટમાં ઝિમ્બાબ્વેએ 586 રન બનાવ્યા: વિલિયમ્સ, ઈરવિન અને બેનેટની સદી, અફઘાનિસ્તાને 95 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી
બુલાવાયો1 કલાક પેહલાકૉપી લિંકબુલાવાયોમાં ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. શુક્રવારે ઝિમ્બાબ્વેએ પહેલી ઇનિંગમાં 586 ...