ઓહ…બાપ રે! ઝિમ્બાબ્વેએ તો ગાભા કાઢી નાખ્યા: 20 ઓવરમાં 344 રન મારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો; ગામ્બિયા સામે 290 રનના તોતિંગ અંતરથી મેચ જીતી
સ્પોર્ટ્સ ડેસ્ક15 મિનિટ પેહલાકૉપી લિંકઝિમ્બાબ્વેએ બુધવારે ગામ્બિયા સામે 20 ઓવરમાં 4 વિકેટે 344 રન બનાવ્યા હતા. T20 ઈન્ટરનેશનલ મેચમાં કોઈપણ ...