વેજ અને નોનવેજ ડિલિવરી બોય માટે અલગ ડ્રેસ નહીં: Zomatoનાં CEOએ કહ્યું, ‘અલગ ડ્રેસને કારણે ભેદભાવ થઈ શકે, દરેક લાલ ટી-શર્ટ પહેરશે’
નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંક24 કલાકથી ઓછા સમયમાં, Zomatoએ તેમના વેજ ડિલિવરી બોયને લીલા રંગના ડ્રેસ પહેરાવવાનો નિર્ણય પાછો ખેંચી ...