ઝોમેટોની ઓર્ડર શેડ્યુલિંગ કરવાની સુવિધા શરુ: તમે 2 દિવસ પહેલા ઓર્ડર શેડ્યૂલ કરી શકશો, જે હવે દેશમાં 13,000 રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે
નવી દિલ્હી49 મિનિટ પેહલાકૉપી લિંકઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પર, તમે હવે 2 દિવસ અગાઉ ઓર્ડર શેડ્યૂલ કરી શકશો. કંપનીના ...