વડોદરા9 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં થયેલા હરણી બોટકાંડની ઘટનાને આજે 20 દિવસ થઈ ગયા હોવા છતાં સ્કૂલ સંચાલકો અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનના હોદ્દેદારો ગાંધીનગર જવા રવાના થયા છે. ગાંધીનગર જઈને ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે. સ્કૂલ મેનેજમેન્ટ અને કોર્પોરેશનના અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની અને યોગ્ય પગલાં ભરવાની માંગણી કરશે.
ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરાશે આ પહેલા વડોદરા