Tag: Murder

અમેરિકામાં પિતા પર દીકરાની હત્યાનો આરોપ: 6 વર્ષના દીકરાને ટ્રેડ મિલ પર ખભો પકડી દોડાવ્યો, પોસ્ટમોર્ટમમાં આંતરિક ઈજા વિશે જાણ થઈ

1 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકામાં એક પિતા પર તેના 6 વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે તેણે ...

IIT ગુવાહાટીની વિદ્યાર્થીની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી: પોલીસને આત્મહત્યાની આશંકા, પિતાનો આરોપ- રેગિંગ બાદ પુત્રની હત્યા કરવામાં આવી

ગુવાહાટી43 મિનિટ પેહલાકૉપી લિંકIIT ગુવાહાટીનો એક વિદ્યાર્થી તેની હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી છે. ...

પત્ની અને 3 પુત્રીઓનું ગળું કાપીને હત્યા: મોતિહારીમાં આરોપી પિતાએ પહેલા નશાની ગોળી પીવડાવી પછી હત્યા કરી; અગાઉ પણ એક દીકરીને ટ્રેનમાંથી ધક્કો મારીને મારી નાખી હતી

મોતિહારી4 મિનિટ પેહલાકૉપી લિંકમોતિહારીમાં ગુરુવારે રાત્રે પતિએ પત્ની અને 3 દીકરીઓની ગળું કાપીને હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી પતિ ...

‘માસીએ ફોનમાં કહ્યું માયાનું માથું ફાટી ગયું’: પ્રેમિકાના ચક્કરમાં પત્નીનું ગળું દબાવી માથું દિવાલ સાથે અથડાવ્યું, દોઢ કલાક બાદ દુકાનેથી આવી ‘નાટક’ શરૂ કર્યું – Surat News

સુરત36 મિનિટ પેહલાકૉપી લિંકસુરતમાં ગત 4 માર્ચના એક 29 વર્ષીય મહિલાના રહસ્યમય મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસની તપાસમાં મહિલાના ...

મલયાલી એક્ટ્રેસ રાણી પદ્મિનીની 3 નોકરે કરી હત્યા: જે ઘર ખરીદવાની હતી તેના જ બાથરૂમમાંથી લોહીથી લથબથ લાશ મળી, હૉસ્પિટલમાં બિનવારસી હાલતમાં પડી હતી લાશ

35 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંક15 ઓક્ટોબર, 1986ના રોજ ડબલ મર્ડર થતાં જ સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. આ ...

વડોદરા હરણી બોટકાંડ: પેરેન્ટ્સ એસો. ગાંધીનગર જવા રવાના, ગૃહમંત્રી-શિક્ષણમંત્રીને રજૂઆત કરશે, કહ્યું- આ મૃત્યુ નહી મર્ડર છે, અધિકારીઓને બચાવવાનું ષડ્યંત્ર છે’

વડોદરા9 મિનિટ પેહલાકૉપી લિંકવડોદરા શહેરમાં થયેલા હરણી બોટકાંડની ઘટનાને આજે 20 દિવસ થઈ ગયા હોવા છતાં સ્કૂલ સંચાલકો અને કોર્પોરેશનના ...

76 લોકોની હત્યા કરનાર સાઉથ આફ્રિકાનો આરોપી અરેસ્ટ: કહ્યું- હત્યા બાદ મૃતદેહને સળગાવી રહ્યો હતો, 5 માળની ઇમારતમાં આગ લાગી

કેપ ટાઉન12 મિનિટ પેહલાકૉપી લિંકતારીખ- 31 ઓગસ્ટ 2023, સ્થળ- દક્ષિણ આફ્રિકાનું જોહાનિસબર્ગ. મોડી રાત્રે 5 માળની ઈમારતમાં આગ ફાટી નીકળી ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?