અમદાવાદ5 કલાક પેહલા
- કૉપી લિંક
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ખાતે સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (CDT)માં આજ રોજ નવીન અહેવાલ “ડિજિટલ ટેક્નોલોજીસ એન્ડ ઇન્ક્લુઝનઃ ધ SAID મોડલ ફોર પોલિસી મેકિંગ એન્ડ પ્રોગ્રામ ડેવલપમેન્ટ” રજૂ કર્યો છે. આ રિપોર્ટના લેખક પ્રોફેસર પંકજ સેટિયા કે જે IIMA ચેર પ્રોફેસર અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ એન્ડ સ્ટ્રેટેજીના ચેરપર્સન છે. તેમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો આ અહેવાલ ચાર-પગલાંના SAID મોડલને રજૂ કરે છે, જેનો અર્થ થાય છે: S એટલે કે સિલેક્શન, A એટલેકે અસેસમેન્ટ, I એટલેકે આઈડેંટિફિકેશન અને D એટલી કે ડેવલપમેંટ જેમાં,
S- વિશિષ્ટ સામાજિક વિકાસ લક્ષ્યોની પસંદગી A- સમાવિષ્ટ