Tag: ahmedabad

ઝાડા-ઉલટીની તકલીફ સાથે દર્દીઓનો ધસારો: સોલા સિવિલ OPDમાં વાઈરલ ઈન્ફેકશનના એક અઠવાડિયામાં 10,661 કેસ નોંધાયાં, સૌથી વધુ પેટમાં દુખાવાના કેસ – Ahmedabad News

અમદાવાદ17 મિનિટ પેહલાકૉપી લિંકગુજરાતમાં મે મહિનામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં ચાર દિવસ 42 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું. આગામી ...

મતદાન વખતે ભાજપમાં શું હતો માહોલ: ક્ષત્રિયોની સ્ટ્રેટેજી, શક્તિસિંહના આરોપ, કેટલી બેઠક મળશે તેવી ચર્ચાઓ, દિવ્ય ભાસ્કરે શું જોયું?

અમદાવાદ1 કલાક પેહલાલેખક: નિર્મલ દવેકૉપી લિંકગુજરાતમાં મતદાનના દિવસે ભાજપની ઓફિસમાં કેવો માહોલ હતો? કેવી ચહલપહલ હતી? નેતાઓ શું કરતા હતા? ...

આજથી તાપમાનમાં અંશત: વધારો: અમદાવાદમાં દિવસે વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો અનુભવ; લઘુત્તમ તાપમાન 39 ડિગ્રી પહોંચશે – Ahmedabad News

અમદાવાદ4 મિનિટ પેહલાકૉપી લિંકફાઈલ તસવીર.હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે મંગળવારથી તાપમાનનો પારો ઉંચો જશે. તેની સાથે ...

અમરનાથ યાત્રાએ જતાં પહેલાં 16 ટેસ્ટમાંથી પસાર થવું પડશે: અમદાવાદ સિવિલમાં મેડિકલ સર્ટિ. લેવા માટે લોકોની લાંબી લાઇન, તમે પણ જવાના હો તો જાણી લો આ નિયમો – Ahmedabad News

અમદાવાદ5 મિનિટ પેહલાકૉપી લિંકબાબા બર્ફાનીની હિંદુ ધર્મમાં પ્રસિદ્ધ યાત્રા ગણાય છે. અમરનાથ યાત્રા પર જવા માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ચુકી ...

અમદાવાદ સોલા સિવિલમાં હિમોફિલિયા ડે-કેર સેન્ટર શરુ: દર્દીઓને એક જ જગ્યાએ દવાથી માંડીને ફિઝિયોથેરાપી અને કાઉન્સેલિંગની સુવિધા મળશે, ગુજરાતમાં 6 હજારથી વધુ લોકો શિકાર – Ahmedabad News

અમદાવાદ4 મિનિટ પેહલાકૉપી લિંકહિમોફિલિયા એ એક જિનેટિકલ બીમારી છે કે, જેમાં વ્યક્તિને શરીર પર કોઈ ઈજા પહોંચે અને લોહી નીકળે ...

રવિવારે સાંજે ઝાપટાં સોમવારે સવારે ઠંડક: આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલથી તાપમાન 40 ડિગ્રી પાર થશે – Ahmedabad News

અમદાવાદ4 મિનિટ પેહલાકૉપી લિંકઅમદાવાદ શહેરમાં ગઈ કાલે રવિવારે બપોર બાદ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદના ઝાપટાં પડ્યા હતા. ભારે પવન ફૂંકાવાને ...

રિયાધથી દિલ્હી જતી ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ: ઉત્તર ભારતના પ્રતિકૂળ વાતાવરણની અસર આજે પણ જોવા મળી, દુબઈ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ 5 કલાક વિલંબિત – Ahmedabad News

અમદાવાદ10 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતનાં રાજ્યો સહિત દેશના વિવિધ રાજયોમાં હાલમાં પ્રતિકૂળ વાતાવરણની અગાઉથી જ આગાહી કરી ...

​​​​​​​300થી વધુ ઉદ્યોગપતિ હાજર રહ્યાં: અમદાવાદમાં ગુજરાત આયુર્વેદ ઔષધ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનો GAAMA UDAAN-2024 કાર્યક્રમ યોજાયો – Ahmedabad News

અમદાવાદ5 મિનિટ પેહલાકૉપી લિંકહાલમાં ગુજરાતમાં 850થી વધુ આયુર્વેદિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કાર્યરત છે. આ બાબતે ગુજરાત અન્ય રાજ્યો જેવા કે ઉત્તર ...

સવારે આવનારી ફલાઈટ બપોર પછી અમદાવાદ પહોંચી: દિલ્હી, ચંદીગઢ, સિલિગુડીની ફ્લાઈટ વિલંબિત થતાં મુસાફરોની મુશ્કેલી વધી, અમદાવાદથી જતી 50 ફ્લાઈટ વિલંબિત – Ahmedabad News

અમદાવાદ18 મિનિટ પેહલાકૉપી લિંકઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર સમર શેડયુલ લાગુ થયા બાદ ફલાઈટની અવરજવરમાં પણ વધારો થયો છે. ...

સોશિયલ વેલફેર: ‘માનવ જે પીડ પરાઈ જાણે રે’ હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ભોજન વિતરણ – Ahmedabad News

અમદાવાદ11 મિનિટ પેહલાકૉપી લિંકહેલ્પ્સ ફાઉન્ડેશન ‘માનવ જે પીડ પરાઈ જાણે રે’ના ગુરુમંત્ર પર ખૂબ જ ઉત્સાહથી કાર્યરત છે. પોતાના પ્રયત્નો ...

Page 1 of 4 1 2 4

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?