અમદાવાદ1 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા માટે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના ટર્મિનલ 2 ખાતે પહોંચ્યા હતા.
ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અમદાવાદની