અમદાવાદએક મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવાન બલ્લુભાઈ કાંકરિયા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એક રસપ્રદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.17 ડિસેમ્બર રવિવારે શાળાકાળની વિવિધ રમતો જેવી કે દોડ, લીંબુ ચમચો, દડામાર, ગોળાફેંક, રસ્સાખેંચ, વોલીબોલ અને ટેબલટેનિસની વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં ભાઈઓ અને બહેનો માટે ટુર્નામેન્ટ યોજાશે.
શાળાના મેદાનમાં 20 વર્ષથી શરૂ કરીને 75 વર્ષની ઉંમર સુધીના