અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિમોફિલિયા એ એક જિનેટિકલ બીમારી છે કે, જેમાં વ્યક્તિને શરીર પર કોઈ ઈજા પહોંચે અને લોહી નીકળે તો તે બંધ જ થતું નથી. એક અંદાજ મુજબ ગુજરાતમાં 6 હજારથી વધુ લોકો આ બીમારીથી પીડાઈ છે. બીજી તરફ અમદાવાદમાં જ દર અઠવાડિયે 200-250 લોકો આ બીમારીની સારવાર માટે આવે છે ત્યારે આ વિશ્વવ્યાપી બીમારીના અસરકારક નિદાન માટે આજે ‘વિશ્વ હિમોફિલિયા દિવસ’ પર અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયા ડે-કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.
પુરુષોમાં આ બીમારી વધુ પડતી જોવા મળે છે અમદાવાદની સોલા