અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર.
હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે મંગળવારથી તાપમાનનો પારો ઉંચો જશે. તેની સાથે જ આજથી જ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓ નું મહત્તમ તાપમાન એક થી બે ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
4થી 7 વાગ્યા વચ્ચે 39 ડિગ્રી તાપમાન જશે અમદાવાદ શહેરમાં