2 કલાક પેહલા
- કૉપી લિંક
બજેટ શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં GDP, ફિસ્કલ ડેફિસિટ, મોનેટરી પોલિસી, એક્ચ્યુઅલ, એસ્ટીમેટ વગેરે જેવા ભારે શબ્દો આવવા લાગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ 1 ફેબ્રુઆરીના રોજ તેમના બજેટ ભાષણમાં આવા શબ્દોનો ઉપયોગ કરશે. બજેટને સમજવા માટે, આ શબ્દોનો અર્થ જાણવો ખૂબ મહત્વપૂર્ણ છે. ચાલો આવા 10 મુશ્કેલ શબ્દોનો અર્થ ખૂબ જ સરળ ભાષામાં જાણીએ…