વોશિંગ્ટન9 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક પેસેન્જર પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ છે. ક્રેશ થયા બાદ પેસેન્જર પ્લેન પોટોમેક નદીમાં પડી ગયું હતું. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બુધવારે રાત્રે રોનાલ્ડ રીગન એરપોર્ટ પાસે થઈ હતી. આ વિમાન કેન્સાસ રાજ્યથી રાજધાની વોશિંગ્ટન આવી રહ્યું હતું.
અમે સતત સમાચાર અપડેટ કરીએ છીએ…