પોરબંદર12 મિનિટ પેહલા
- કૉપી લિંક
- પોલીસે આરોપીને ઘટના સ્થળ પર લઇ જઇ કાયદાનું ભાન કરાવ્યું
- ભાઈ સાથે મિત્રતા હોવાની વાતનું મનદુઃખ રાખી યુવાનને ધમકી આપી હતી
કુતિયાણાના દેવડા નાંકા પાસે રહેતા હિતેશ ભીમાભાઇ ઓડેદરા નામના યુવાનને આરોપી હરદાસ રાજશી ગોઢાણીયાના નાનાભાઇ અર્જુન સાથે મિત્રતા હોય અને બંને મિત્રો સાથે ફરતા હોય, જેથી આરોપી હરદાસને ગમતુ ન હતું, જે વાતનું મનદુઃખ રાખ્યું હતું. હિતેશ પોતાના ઘર પાસે આવેલ