અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક
- શેરમાર્કેટમાં મંદી મોદી ફેક્ટર, સેન્સેક્સ 970 પૉઈન્ટ વધી 71484ની નવી ટોચે
- તેજી વચ્ચે સપ્તાહની શરૂઆતમાં જ સેન્સેક્સ 72000એ પહોંચે તો નવાઈ નહીં
ડરી રહેલું શેરમાર્કેટ છેલ્લા કેટલાક સમયથી મોદી ફેક્ટરથી તેજીનો આનંદ લઇ રહ્યું છે. ભારતીય શેરમાર્કેટનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે તેમ કહેવું ખોટું નથી. ત્રણ દિવસમાં માર્કેટ 69થી 71 હજાર પોઇન્ટ ક્રોસ થઇ ગયું. તેજી જોતા લાગી રહ્યું છે કે સોમવારથી શરૂથનારા નવા સપ્તાહમાં 72000 પોઇન્ટ પણ ક્રોસ કરી શકે છે. છેલ્લા 15 દિવસની વાત કરીએ તો સેન્સેક્સ 4500 પોઇન્ટ વધ્યો છે અને રોકાણકારોની સંપત્તિ 22 લાખ કરોડ રૂપિયા વધી 358 લાખ કરોડ પહોંચી ગઇ છે.
ભારતીય શેરમાર્કેટની વન-વે તેજીમાં હવે મુખ્ય મુદ્દો એ છે કે