36 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે મલાઈકા અરોરા યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. આ દરમિયાન મલાઈકા જિમ વેયરમાં જોવા મળી હતી. ફિલ્મમેકર કરન જોહર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે શમિતા શેટ્ટી અને સોનાલી બેન્દ્રે મુંબઈના જુહુમાં જોવા મળ્યા હતા. અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ જોવા મળી હતી.
સેલેબ્સ પર એક નજર
અભિનેત્રી મલાઈકા યોગા ક્લાસની બહાર જિમ આઉટફિટમાં જોવા મળી હતી.
ફિલ્મમેકર કરન જોહર એરપોર્ટ પર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો
અભિનેત્રી સોનાલી બેન્દ્રે જુહુમાં જોવા મળી હતી. હાલમાં જ તે વેબ સિરીઝ ધ બ્રોકન ન્યૂઝના બીજા ભાગમાં જોવા મળ્યો હતો.
અભિનેત્રી શમિતા શેટ્ટી પણ જુહુમાં જોવા મળી હતી. તે કેઝ્યુઅલ આઉટફિટ પહેરેલી જોવા મળી હતી.
નેહા ધૂપિયા મુંબઈના ખારમાં જોવા મળી હતી. આ દરમિયાન તે સફેદ શર્ટ સાથે ઓફ વ્હાઇટ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી.