ADVERTISEMENT

Entertainment

Entertainment News, Cinema, Movie, bollywood and much more....

Get real time update about this post category directly on your device, subscribe now.

BB 17: અંકિતા અને વિકી વચ્ચે ફરી થયો ઝઘડો: અભિનેત્રી કેપ્ટન બની તો વિકીએ ગેરવર્તણૂક કરી, મન્નારા ટાસ્કને લઈને મુનાવ્વર પર ગુસ્સે થઈ

20 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેત્રી અંકિતા લોખંડે હાલમાં 'બિગ બોસ 17'માં પતિ વિકી જૈન સાથે જોવા મળી રહી છે. શોમાં શરૂઆતથી...

Read more

TMKOCની જૂની સોનુએ સગાઈ કરી: ઝીલ મહેતાને બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ, સૌપ્રથમ ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ અભિનંદન પાઠવ્યા

21 મિનિટ પેહલાકૉપી લિંક'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો શરૂ થયો ત્યારે સોનુની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી ઝિલ મહેતા(સોનુ)...

Read more

રવિ કિશનને તેનાં જૂનાં ગીતો પસંદ નથી: અભિનેતાએ કહ્યું, ‘સમયના અભાવે મેં સ્ક્રિપ્ટ ન વાંચી, એવાં ગીતો ગાયાં જે યોગ્ય નહોતાં’

13 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેતા અને સાંસદ રવિ કિશને 'પઠાન'ના ગીત બેશરમ રંગ પર પ્રતિક્રિયા આપી છે. રવિ કિશને કહ્યું કે...

Read more

દીપિકા પાદુકોણે ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી: અભિનેત્રીએ કહ્યું, ‘રણવીર અને હું એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમે અમારો પરિવાર શરૂ કરીશું’

4 કલાક પેહલાકૉપી લિંકદીપિકા પાદુકોણે એક ઈન્ટરવ્યૂમાં પહેલીવાર ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું હતું કે...

Read more

BB17: ઈશાની માતા અભિષેક સામે કાયદેસરની કાર્યવાહી કરશે!: પોસ્ટ શેર કરીને કહ્યું, ‘અભિષેક તને શરમ આવવી જોઈએ, અમે માત્ર ઈશાના કારણે ચૂપ છીએ’

5 કલાક પેહલાકૉપી લિંકટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 17' ઝઘડાઓને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ શોમાં નોમિનેશન ટાસ્ક...

Read more

માતા શ્રીદેવીના નિધન અંગે બોલી જાહન્વી કપૂર: ‘KWK-8’માં કહ્યું કે, હું ફોન પર વાત કરી રહી હતી અને ખુશીના રૂમમાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો’

6 કલાક પેહલાકૉપી લિંકજાહન્વી કપૂર અને ખુશી કપૂર કરન જોહરના ચેટ શો 'કોફી વિથ કરન-8'માં જોવા મળી હતી. ચેટ શોમાં...

Read more

સેન્સર બોર્ડ પર ફરી લાગ્યા ગંભીર આરોપ: નોટિસ આપ્યા વગર ફિલ્મ કરી રિજેક્ટ,નિર્માતા મુકેશ મોદીએ કહ્યું, ‘સેન્સર બોર્ડ જ નાબૂદ કરી દેવું જોઈએ’

52 મિનિટ પેહલાકૉપી લિંકછેલ્લા કેટલાક મહિનામાં સેન્સર બોર્ડ સાથે ઘણો વિવાદ થયો છે. હવે ફિલ્મ મેકર મુકેશ મોદીએ બોર્ડ પર...

Read more

સિદ્ધાંત ચતુર્વેદીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રહસ્યો ખોલ્યા: અભિનેતાએ કહ્યું, ‘સ્ટાર્સ જોડે મિત્રતાની અપેક્ષા ન રાખો’

1 કલાક પેહલાકૉપી લિંકસિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ 'ખો ગયે હમ કહાં' તાજેતરમાં OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં...

Read more

દોડીને લગ્નમાં પહોંચેલા નૂપુર સાથે આયરાએ મસ્તી કરી: મહેમાનોની સામે આયરાએ ​​​કહ્યું, ‘હવે જઈને સ્નાન કરો’, કપલની ફની વાતચીતનો વીડિયો વાયરલ

6 મિનિટ પેહલાકૉપી લિંકઆમિર ખાનની પુત્રી આયરા ખાને બુધવારે રાત્રે ફિટનેસ ટ્રેનર અને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન કર્યા....

Read more

‘KBC 16’ પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે!: ‘KBC 15’ના ફિનાલેમાં આપી ઈમોશનલ સ્પીચ, 2024માં આ શો​​​​​​​ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે

3 કલાક પેહલાકૉપી લિંકઅમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ ક્વિઝ ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 15મી સીઝન સમાપ્ત થઈ ગઈ...

Read more
Page 471 of 509 1 470 471 472 509

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?