- Gujarati News
- Entertainment
- Shilpa Shetty Spotted With Family At ‘Bastian’ Restaurant, Kartik Arya Enjoys Relaxing Moments With Fans
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
રવિવારે શિલ્પા શેટ્ટી તેના આખા પરિવાર સાથે જોવા મળી હતી. શિલ્પા મુંબઈના બાંદ્રા સ્થિત ‘બેસ્ટિયન’ રેસ્ટોરાંમાં જોવા મળી હતી. ‘બેસ્ટિયન’રેસ્ટોરાં મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આવેલી છે. આ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની રેસ્ટોરાં છે. આ દરમિયાન પતિ રાજ કુન્દ્રા, બંને બાળકો, બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી પણ શિલ્પા સાથે જોવા મળ્યા હતા.
કાર્તિક આર્યન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કાર્તિક માટે આ એક ફેન મોમેન્ટ હતી, કાર્તિક એક ફેનને ખૂબ જ પ્રેમથી મળ્યો. આ જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેની આ હરકતની પ્રશંસા કરી રહ્યા છે. વરુણ ધવન, સોહા અલી ખાન-કુણાલ ખેમુ અને કરન જોહર BKC બાંદ્રામાં જોવા મળ્યા. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે જોવા મળ્યા હતા. તેની સાથે બહેન અમૃતા અરોરા પણ તેના પુત્ર સાથે જોવા મળી હતી. મલાઈકા અને અર્જુન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

શિલ્પા શેટ્ટી મિડી ડ્રેસમાં જોવા મળી હતી

રાજ કુન્દ્રા પુત્રી સાથે જોવા મળ્યો

શમિતા શેટ્ટી મિડી ડ્રેસ સાથે ડેનિમ જેકેટ પહેરેલી જોવા મળી હતી

મલાઈકા અરોરા સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી હતી

વરુણ ધવન લૂઝ શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો

અમૃતા અરોરા તેના પુત્ર સાથે જોવા મળી હતી