Tag: karan Johar

કોમેડી શોમાં મજાક ઉડાવવામાં આવતા કરન જોહર ગુસ્સે થઈ ગયો: કહ્યું, ‘જો ઈન્ડસ્ટ્રીના લોકો જ મારું અપમાન કરે તો મને દુઃખ થાય છે, કોમેડિયને માફી માંગી

30 મિનિટ પેહલાકૉપી લિંકકોમેડિયન કેતન સિંહે ફિલ્મમેકર કરન જોહરની માફી માંગી છે. તેણે કહ્યું કે તેનો ઈરાદો કરનની ભાવનાઓને ઠેસ ...

વરુણ-જાહન્વીએ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું!: ફિલ્મનું ટાઈટલ છે, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’, આવતા વર્ષે 18 એપ્રિલે રિલીઝ થશે

13 મિનિટ પેહલાકૉપી લિંકવરુણ ધવન અને જાહન્વી કપૂરે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મનું ટાઈટલ 'સની સંસ્કારી ...

સેલેબ્સ સ્પોટેડ: રણબીર- આલિયા, એનટીઆર અને કરન જોહર ડિનર માટે સાથે આવ્યા, હૃતિક ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળ્યો

4 કલાક પેહલાકૉપી લિંકસાઉથ સિનેમાના સુપરસ્ટાર જુનિયર એનટીઆર આ દિવસોમાં ફિલ્મ 'વોર 2'ના શૂટિંગ માટે મુંબઈમાં છે. રવિવારે સાંજે તેઓ ...

કરન જોહરે કોના માટે પોસ્ટ શેર કરી?: કોઈનું નામ લીધા વિના કહ્યું, ‘લોકો મને આ કહેવા માટે ઉશ્કેરી રહ્યા છે, પરંતુ ચૂપ રહેવું વધુ સારું છે’

17 મિનિટ પેહલાકૉપી લિંકકરન જોહર ઘણી વાર તેની સ્પષ્ટવક્તા શૈલીને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તે એક પોસ્ટને ...

ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં બોલિવૂડ ઉમટ્યું: ટાઈટ સિક્યોરિટી વચ્ચે ભાઈજાન પણ પહોંચ્યો, માતા અને સાસુ સાથે જોવા મળી આલિયા ભટ્ટ

2 કલાક પેહલાકૉપી લિંકનેટફ્લિક્સે બુધવારે રાત્રે મુંબઈમાં સંજય લીલા ભણસાલીની આગામી વેબ સિરીઝ 'હીરામંડી'નું સ્ક્રીનિંગ હોસ્ટ કર્યું હતું. આ પ્રસંગે ...

રવીનાએ ‘કુછ કુછ હોતા હૈ’ની ઓફર રિજેક્ટ કરી હતી: કરન જોહર થયો હતો ગુસ્સાથી લાલચોળ; એક્ટ્રેસે કહ્યું, ‘નાના રોલ કરવા નહોતી માગતી’

12 કલાક પેહલાકૉપી લિંક1998માં રિલીઝ થયેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં ...

રાજેશ ખન્નાનો રેકોર્ડ તોડી શક્યો હોત વરુણ ધવન: સતત 11 હિટ ફિલ્મો આપી, નેપોટિઝમની ચર્ચા થઈ અને બોયકોટનો પણ સામનો કરવો પડ્યો

13 કલાક પેહલાલેખક: આકાશ ખરેકૉપી લિંકઆજે વરુણ ધવનનો 37મો જન્મદિવસ છે. પ્રખ્યાત ફિલ્મ-નિર્દેશક ડેવિડ ધવનના પુત્ર વરુણે તેના કરિયરનાં પ્રથમ ...

બોલિવૂડમાં ટ્રેન્ડ ફોલો કરનારાઓ પર કરને નિશાન સાધ્યું: કહ્યું, ‘દર અઠવાડિયે હવામાન બદલાય છે, કન્વિકશન દર અઠવાડિયે મરે છે’

11 કલાક પેહલાકૉપી લિંકકરન જોહર છેલ્લાં કેટલાક સમયથી એક પછી એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યો છે. હવે તેની લેટેસ્ટ ...

‘કભી ખુશી કભી ગમ’નું ઓવરબજેટ હતું રૂ. 30 કરોડ: નિખિલ અડવાણીએ બોલ્યો, યશ જોહરે પૈસા ખતમ થતાં તેમના મિત્ર પાસે મદદ માગી

1 કલાક પેહલાકૉપી લિંક2001માં રિલીઝ થયેલ ફેમિલી ડ્રામા 'કભી ખુશી કભી ગમ'ની ગણના તે સમયની સૌથી મોંઘી ફિલ્મોમાં કરવામાં આવી ...

કાર્તિક આર્યને બહેનનો જન્મદિવસ ઉજવ્યો: સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી, જુહુના એસ્ટેલા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો અભિનેતા

18 મિનિટ પેહલાકૉપી લિંકગઈકાલે રાત્રે કાર્તિક આર્યન તેના સમગ્ર પરિવાર સાથે જુહુના એસ્ટેલા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં, કાર્તિક તેની ...

Page 1 of 5 1 2 5

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?