અમદાવાદ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકશાહીના મહાપર્વના ભાગ રૂપે રિવર ફ્રન્ટ ગ્રુપ પરીવારનાં ભરત દવે, અનિલ અગ્રવાલ, અમૃત ચોકસી, ઇન્દર પંચાલ, કલ્પેશ ભાવસાર, હરેશ ગોસાલિયા, દેવન અડવાણી, કલ્પના દવે, હર્ષિલ મંત્રી, કૈલાશ પટેલ, જલ્પાબેન, કાશ્મીરા ઠાકર તથા પૂનમબેન દ્વારા ખૂબ ઉત્સાહ પૂર્વક મતદાન કરવામાં આવ્યું.