ભાવનગર6 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વૃદ્ધાએ ભાવનગર જિલ્લા સાથે સમગ્ર ગોહિલવાડનું ગૌરવ વધાર્યું
- વિડીયો સાથે લોકોને મતદાન કરવા માટેનો અનુરોધ દર્શાવાયો
મતદાનથી અળગા રહેતા લોકો માટે પ્રેરણા આપનારા તણસા ગામના 105 વર્ષના સુમરીબા ચૂંટણી પંચ દ્વારા હાઈલાઈટ કરવામાં આવ્યા છે. ચૂંટણીપંચ દ્વારા તેમના નામ તસવીર અને વિડીયો સાથે લોકોને મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.તેમણે સમગ્ર ગોહિલવાડનું ગૌરવ વધાર્યું છે.
ઘોઘા તાલુકાના તણસા ગામે સુમરીબા 105 વર્ષે એકદમ તંદુરસ્ત છે