- Gujarati News
- Local
- Gujarat
- Patan
- 40051 Youth Voters In Patan District Will Exercise Their Right To Vote For The First Time And Participate In The Grand Festival Of Democracy.
પાટણ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે રાજ્યમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં આગામી તા.07 મેના રોજ મતદાન થવાનું છે તેને ધ્યાનમાં રાખીને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે જરૂરી છે. મતદાન એ આપણી પ્રવિત્ર ફરજ છે. યુવા,દિવ્યાંગો, મહિલાઓ, વૃદ્ધો વગેરે તમામ લોકો મતદાન કરીને આ મહાપર્વમાં સહભાગી બને તે જરૂરી છે. ખાસ કરીને જેઓ પ્રથમ વાર મત આપવા જઈ રહ્યા છે એટલે કે 18-19 વર્ષના મતદારો માટે મતદાન કરવું ખુબ અગત્યનું છે.
યુવાનો દેશનું ભવિષ્ય છે તેવું કહી શકાય. તેથી આજના યુવાનનો