- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- A Bag Full Of Foreign Liquor Was Seized From A Young Man And A Young Woman Aboard The Sabarmati Express From Rajasthan, The Police Detained And Conducted An Investigation.
મહેસાણા5 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગર, થેકેદાર સહિતના મળતીયા હવે દારૂની હેરાફેરી માટે અવનવા માર્ગો આપનાવી રહ્યા છે. ત્યારે મહેસાણા રેલવે પોલીસ પણ વિદેશી દારૂની હેરાફેરી રોકવા એક્શન મોડમા આવી છે. રેલવે પોલીસે ઊંઝા સ્ટેશન ખાતે ટ્રેનમાં તપાસ દરમિયાન એક યુવતીની ટ્રોલી બેગ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ તેની સાથે રહેલા યુવક પાસેથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. હાલમાં બને યુવક-યુવતીઓને ઝડપી રેલવે પોલીસે તપાસ આદરી છે.
મહેસાણા રેલવે પોલીસના પી.આઈ એ.બી અંસારી પોતાની ટીમના