નર્મદા (રાજપીપળા)16 મિનિટ પેહલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તાલુકાના અનેક વિસ્તારોમાં દિપાડાએ પશુઓને શિકાર બનાવ્યા હોવાનો ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં તિલકવાડા તાલુકાના દેવલ્યા ચોકડી નજીક વંઢ ગામના પાટિયા પાસે સુઈ રહેલા 35 વર્ષીય યુવક પર હુમલો કરી દીપડાએ શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં