- Gujarati News
- Local
- Gujarat
- Chhota udaipur
- A ‘Run For Vote’ Run For Voting Awareness Was Held At Chota Udepur Under The Chairmanship Of Election Officer And Collector, A Large Number Of People Participated.
છોટા ઉદેપુર9 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજે રન ફોર વોટ અંતર્ગત દોડ યોજવામાં આવી હતી.
આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે.