સુરેન્દ્રનગર6 મિનિટ પેહલા
- કૉપી લિંક
મતદાનનો દિવસ નજીક આવી ગયો છે, ત્યારે કોઈ પણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા ચૂંટણી તંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તાર વિભાગમાં પણ મતદારોની ભાગીદારી વધારવા અને તેમને મતદાન માટે પ્રોત્સાહિત કરવાનાં હેતુથી અવનવી પહેલ કરવામાં આવી છે. આવો જ એક પ્રયાસ મદદનીશ ચૂંટણી અધિકારી, ચોટિલા દ્વારા કરવામાં આવ્યો છે.
મૂળી ગામમાં મહિલા મતદારોના ઓછા મતદાનને ધ્યાને રાખીને તંત્ર