સોનગઢઅમુક પળો પેહલા
- કૉપી લિંક
- તાલુકાના મોટા ભાગના ગામડામાં પણ ટાંકી આ રીતે જ બંધ પડી છે
સોનગઢ તાલુકાના નાની ચીખલી ગામે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ બનાવવામાં આવેલ મિની પાણી પુરવઠા યોજના હાલમાં બંધ સ્થિતિમાં હોય ગ્રામજનોને પીવાના પાણી બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાણી પુરવઠા યોજના ફરીથી શરુ થાય એવી માંગ ઉભી થઇ છે.
સોનગઢ તાલુકાના નાની ચીખલી ગામે પીવાના પાણી બાબતે પડતી