મહેસાણા2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- બિલાડીબાગથી વિસનગર રોડ પર વીજકચેરીની સામે હિટ એન્ડ રન
મહેસાણા શહેરમાં વિસનગર રોડ પર ઉ.ગુ. વીજ કંપનીની કચેરીની સામે રવિવારે રાત્રે કાર શીખી રહેલી મહિલાએ રોડ પર ચાલી રહેલા તેમજ બાજુમાં પાર્ક કરેલા છ એક્ટિવા અને એક કાર સહિત સાત વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સામાન્ય ઇજા પહોંચેલા 6 વ્યક્તિઅોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
રવિવારે રાત્રે મહેસાણાના બિલાડી બાગથી વિસનગર રોડ પર ઉ.ગુ.