મહેસાણા5 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિસનગર શહેર કડા ચોકડી ખાતેથી ચોરી થયેલા એક્ટિવા સાથે મહેસાણા એલસીબી ટીમે બે તસ્કરોને ઝડપી પાડયા હતા.એક્ટિવા 28 એપ્રિલના દિવસે કડીમાંથી ચોરી થતા કડી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
મહેસાણા એલસીબી ટીમના પી.એસ.આઈ એમ.ડી.ડાભી અને તેમની ટીમના