અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
હરિપ્રકાશદાસજી સ્વામીએ દુબઈની કથામાં પહેલા દિવસે હનુમાનજી કેમ બધાના રોલ મોડલ છે તે પણ સમજાવ્યું હતું. આવો માણીએ પ્રથમ દિવસની કથાને. હનુમાનજી બધાના રોલ મોડલ છે. તેના જેવું કોઈ મેનેજર નહીં, એના જેવો કોઈ ભક્ત નહીં, એના જેવો કોઈ દાસ નહીં, એના જેવો સંગીતકાર કોઈ નહીં, એના જેવું નૃત્ય કોઈને ન આવડે, એના જેવો વિદ્યાન કોઈ નહીં, એના જેવો કોઈ વક્તા નહીં. નાની નાની મુશ્કેલીમાં માતા યાદ આવે છે, પરંતુ મોટી આફતમાં પિતા યાદ આવે છે. દિકરીને પિતા સાથે પ્રેમ હોય અને દિકરાને માતા સાથે પ્રેમ હોય. દિકરો પિતા કરે એમ કરે છે જ્યારે દિકરી માતા કરે એમ કરે છે. દિકરો જો ખરાબ શબ્દો બોલે તો તેમા વાંક પિતાનો છે. સંતાનો બહારથી ઓછું અને ઘરમાંથી વધારે શીખે છે.
પિતા એક એવું ક્રેડિટકાર્ડ છે જ્યાં તમારા બેલેન્સ વગર પણ