અમદાવાદ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ને લઈને રાજ્યના વાતાવરણની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ સુકુ રહેશે. રાજ્યના કોઈ પણ ભાગમાં વરસાદ નથી, પરંતુ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીનો અહેસાસ થશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોનું તાપમાન એકાએક ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટ્યું છે. જેની અસર નાના બાળકોને સૌથી વધુ થઇ શકે છે.
ઉત્તરી પવનોને કારણે તાપમાનનો પારો ગગડ્યો વિભાગના વૈજ્ઞાનિક