અમરેલી5 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.7 મે, 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ અનુરોધ કર્યો છે. મતદાન જાગૃત્તિના એક સંદેશમાં તેમણે જણાવ્યું કે, અમરેલીના યુવાનો, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગજનો, થર્ડ જેન્ડર અને તમામ મતદારો અગ્રેસર રીતે નીડર અને નિર્ણાયક બની મતદાન કરો.
અમરેલી જિલ્લાની સર્વે માતાઓ અને બહેનો ચૂંટણીના મહાપર્વમાં