આણંદ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જે પૈકી ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને ગુજકેટનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 89.25 ટકા, જ્યારે વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 76.43 ટકા આવ્યું છે.
વિગતવાર જોઈએ તો, આણંદ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં