1 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં લોકસભાની ચૂંટણીને લઇ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા ખાતે રોડ શો યોજવાના છે. ત્યારે કોઈ પણ ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે અને કોઈ નાગરિકને મુશ્કેલીઓ ન પડે તે હેતુથી રોડ શો રૂટમાં આવતા 25 રસ્તાઓને ડાયવર્ટ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગેનું શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ રોડ શોમાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોષીના પ્રચાર માટે