બનાસકાંઠા (પાલનપુર)2 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવેની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મતદાન જાગૃતિ માટેની મિટિંગ યોજાઈ. લોકશાહીના મહા પર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગિતા વધે એ સુનિશ્ચિત કરવા તંત્ર કટિબદ્ધ બન્યું છે.
જેના ભાગરૂપે જિલ્લામાં આગામી 22 એપ્રીલ થી 5 મે સુધી મતદાન