વલસાડ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડના તિથલ રોડ ઉપર રહેતા ટ્રાન્સપોટરના ભણીયાએ ધરમપુર ચોકડી પાસે બાઇક પાર્ક કરીને વાપીની UPL કંપનીમાં નોકરીએ ગયો હતો. નોકરી ઉપરથી સાંજે પરત ફર્યો ત્યારે ધરમપુર ચોકડી બ્રિજ નીચે પાર્ક કરેલી બાઇક ન મળતા ધરમપુર ચોકડી બ્રિજ નીચે અને આજુબાજુના વિસ્તારમાં બાઇકની શોધખોળ હાથ ધરી હતી. બાઇક ન મળતા છેવટે સીટી પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સીટી પોલીસે બાઇક માલિકની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડના તિથલ રોડ ઉપર રહેતા ટ્રાન્સપોટર મનીષભાઈ રણછોડભાઈ