બોટાદ23 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોટાદ શહેરનાં ગઢડા રોડપર 26 એપ્રિલે ગઢડા તાલુકાનાં ઈંગોરાળા ગામના 75 વર્ષના વૃધ્ધ મોટરસાઇકલ લઈને 1 લાખ 65 હજાર રૂપિયા બચતમાં મુકવા જતા તે સમયે ગઢડા રોડપર ખાતર લેવામાટે દુકાને ગયા તે સમયે કોઈ શખ્સ થેલીમાં રહેલા 1 લાખ 65 હજાર રૂપિયા ચોરી કરી નાસી છુટ્યો હતો. જે બાબતે બોટાદ પોલીસે ફરીયાદ નોંધી સીસીટીવીના આધારે ચોરી કરનાર આરોપીને ઝડપી ને બોટાદ પોલીસે ચોરીનો ભેદ ઉકેલીયો. જ્યારે સીસીટીવી પણ સામેઆવ્યા છે.
ગઢડા તાલુકાના ઈંગોરાળા ગામના જીવરાજભાઈ વશરામભાઈ સાસપરા જેઓ