વડોદરા11 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડ પોતાના જ વોર્ડમાં મત નહી આપી શકે. તેઓએ જણાવ્યું હતું કે, તેમણે તેમના ઘરથી 10 કિમી દૂર આવેલી શાળામાં મત આપવા જવું પડશે. આ અંગે તેમને ચૂંટણી અધિકારીને જાણ કરતા કોઇ સંતોષજનક જવાબ મળી શક્યો નથી.
જહા ભરવાડે ચૂંટણી તંત્ર પર બળાપો કાઢ્યો શહેરમાં લોકસભા અને