અરવલ્લી (મોડાસા)22 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓ પણ નિવેદનબાજીને લઈ ચર્ચામાં રહે છે. ત્યારે આજે મોડાસા ખાતે બુથ સંમેલન માટે આવેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ વિશે કરેલા નિવેદન બાબતે પ્રતિક્રિયા આપી હતી.
મોડાસા ખાતે આજે અરવલ્લી જિલ્લાના બુથ સમિતિના સદસ્યોને