દાહોદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
દાહોદ લોકસભા ચુંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે દાહોદ કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ