પોરબંદર1 કલાક પેહલા
- કૉપી લિંક
- ટુકડા મિયાણી નજીક આ રોડના ખોદકામને લઈને વાહન ચાલકોને મુશ્કેલી
પોરબંદર દ્વારકા હાઇવે પર ટુકડા મિયાણી નજીક રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે.આ રોડના ખોદકામને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.તો આ કામગીરીને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા બેરીકેટ પણ લગાવવામાં આવ્યા નથી.
ગડુ થી દ્વારકા સુધી નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે આ નેશનલ