દાહોદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફતેપુરા નગરમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને CAPF ના જવાનો અને ફતેપુરા પોલીસના કર્મચારીઓ દ્વારા નગરના મુખ્ય માર્ગો પર ફુટ પેટ્રોલિંગ કરવામા આવ્યુ હતુ. ફતેપુરા નગરમાં CAPFના જવાનો અને ફતેપુરા પોલીસ દ્રારા ફલેગમાર્ચ યોજાઇ હતી. નગરના સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરી નગરના મુખ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસની સાથે અર્ધલશ્કરી દળોની મદદ લેવામાં આવી રહી છે. આગામી દિવસોમા યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને લોકો ચુંટણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરના વિવિધ વિસ્તારોમાં CAPFના જવાનો અના પોલીસ ના કર્મચારીઓ ધ્વારા ફલેગ માર્ચ યોજવામા આવી હતી.
CAPF ના જવાનોએ ફુટ પેટ્રોલીંગ દ્વારા વિવિધ વિસ્તારોનું