મોરબી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોરબીના રફાળેશ્વર ગામે ભૂંડ પકડવા બાબતે બોલાચાલી અને મારામારી થવા પામી હતી. જેમાં ભૂંડનો કાંટો કરી મોટી ગાડીમાં ભરવાના હોય જેથી કાંટો કરાવવા માટે જતા પોતાના વિસ્તારમાં ભૂંડ પકડવા બાબતે બોલાચાલી કરી ચાર ઇસમોએ યુવાન સહિતના બે સાથે મારામારી કરી ધોકા વડે માર મારી ફરી વખત ભૂંડ પકડવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મોરબીના મકનસર વાદીપરા વિસ્તારમાં રહેતા અને ભૂંડ પકડવાનું